રેલવે ભરતી બોર્ડ RRB દ્વારા Junior Engineer (JE) માટે નવી ભરતી માટેનું નોટીફીકેશન બહાર પડી દીધું છે. જાહેરાત ક્રમાંક (Advt.No. CEN 05/2025)
Eligibility Criteria (Educational Qualification):
Candidates must possess any one of the following qualifications from a recognized university or institute:
- A three-year Diploma in Mechanical, Electrical, Electronics Engineering or in any related sub-stream of these core branches.
- A three-year Diploma or B.Sc. in Civil Engineering, or in any allied sub-discipline of Civil Engineering.
- A three-year Diploma in Mechanical, Production, Automobile, Electrical, Electronics, Instrumentation & Control Engineering, or a related sub-field.
- A three-year Diploma in Mechanical, Electrical, Electronics, Manufacturing, Mechatronics, Industrial, Machining, Instrumentation & Control, Tools & Machining, Tools & Die Making, Automobile, or Production Engineering, or any combination of these related streams.
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
| વિગત | તારીખ |
|---|---|
| શોર્ટ નોટિસ જાહેર તારીખ | 29-09-2025 |
| ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ | 31-10-2025 |
| ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 30-11-2025 |
| ફી ચુકવણી કરવાની છેલ્લી તારીખ | 02-12-2025 |
| અરજીઓમાં સુધારણા માટે મોડિફિકેશન વિન્ડો (ફી સાથે) | 03-12-2025 થી 12-12-2025 |
| સ્ક્રાઇબ ઉમેદવારોએ પોતાની વિગતો ભરવાની તારીખો | 13-12-2025 થી 17-12-2025 |
| એડમિટ કાર્ડ જાહેર તારીખ | જલ્દી જાહેર થશે |
| CBT 1 પરીક્ષા તારીખ | જલ્દી જાહેર થશે |
| CBT 2 પરીક્ષા તારીખ | જલ્દી જાહેર થશે |
પસંદગી પ્રક્રિયા (Selection Process):
- પ્રથમ તબક્કો – કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT-I)
- બીજો તબક્કો – કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT-II)
- દસ્તાવેજ ચકાસણી (Document Verification – DV)
- તબીબી તપાસ (Medical Examination – ME)
Railway RRB Junior Engineer (JE) Recruitment 2025 – Vacancy Details
| Category | Vacancies |
|---|---|
| General (UR) | 1090 |
| EWS | 244 |
| OBC | 615 |
| SC | 410 |
| ST | 210 |
| Total | 2559 |
અરજી કેવી રીતે કરવી (How to Apply):
- ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરતા પહેલા વિગતવાર CEN માં આપેલી બધી માહિતી અને સૂચનાઓ ધ્યાનપૂર્વક વાંચવી જરૂરી છે, જેથી કોઈ ભૂલ ન થાય.
- અરજી માટે ઉમેદવારોએ ફક્ત અધિકૃત RRB વેબસાઇટ પર આપવામાં આવેલી લિંકનો જ ઉપયોગ કરવો.
- ઓનલાઈન અરજી ફોર્મમાં બધી માહિતી સાચી રીતે ભરીને સબમિટ કરતા પહેલા સારી રીતે તપાસવી.
- અરજી સબમિટ કર્યા પછી ઉમેદવારને કોઈ સુધારો કરવાની તક મળશે નહીં.
- ઓનલાઈન અરજી તે સમયે જ સ્વીકારવામાં આવશે જ્યારે ફી પેમેન્ટ સફળતાપૂર્વક પૂર્ણ થશે.
- ફી ભરાયા પછી ઉમેદવારને ઈમેલ અને એસએમએસ દ્વારા સફળ પેમેન્ટની પુષ્ટિ મળશે.
